માલદિવ શબ્દ એ સંસ્કૃત શબ્દ માલાદ્વિપ પર થી અવતર્યો છે. દિવ શબ્દ પણ દ્વિપ ની દેન છે. તામિલમાં માલાદ્વિપને માલાઈથીવુ , મલયાલમ માં માલાદ્વિપુ, તેલુગુ અને ક્ન્નડમાં માલાયદ્વિપ કહેવાય છે. સિંહાલી, પાલી, માલદિવી ભાષામાં માલાદિવાઈના જેવો શબ્દ છે. માલદિવની ભાષાને દિવેહી કહે છે જે લક્ષદ્વિપ, માલદિવ, મિસોની ટાપુ પર બોલાય છે. દિવેહી અર્થાત દ્વિપવાસ કે દ્વિપવાસી નુ કરપ્ટેડ ફોર્મ છે.
સિંહાલી ભાષાની કઝીન આ ભાષા વેદીક સંસ્કૃતની વર્નાક્યુલર પ્રાકૃત 'મહારાષ્ટ્રી પ્રાકૃત' પરથી વિદેહી ભાષા બની છે, કોંકણી મરાઠી સાથે સામ્યતા અને નિકટતા ધરાવે છે. કોંકણી ની જેમ ત્રણ લિપીમાં આ ભાષા લખાય છે , થાના લિપી, દેવનાગરી અને લેટિનમા.
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com
No comments:
Post a Comment