Friday, October 28, 2016

લેટિન (શબ્દ યાત્રા ) __પં.ડો. હિતેષ એ. મોઢા




'લેટિન (શબ્દ યાત્રા ) 

લેટિન- Latinum આ લેટિન વ્યાકરણનુ શિષ્ટ રૂપ છે, પરંતુ તેના બીજા રૂપો જેવા કે Latio, latiou. અહિ કદાચ લિપ્યાંતર દોષ રહી જાય છે. Latus = સપાટ જમીન, પહોળુ, જેવો અર્થ થાય છે લેટિન ભાષામાં.  ચાલો હવે આ શબ્દની યાત્રા કરીએ.  

આ શબ્દ આવતા આંખ સામે, રોમ અને રોમનો નો ઈતિહાસ અને યુરોપનું લેગ્વેંજ ગૃપ આંખ સામે આવી જાય છે, ઈંગ્લીશ લોકો ની હાઈપોથીસીસ અનુસાર સંસ્કૃત ભાષાની ભગીની ભાષા છે.  ખેર ચાલો આજે શબ્દ ના મૂળમાં જઈએ.  આ શબ્દ મૂળે પ્રદેશ માટે, પર્ટીકયુલર આકાર માટે વપરાતો, જે પ્રથમ વાર ટ્રોજન-વોર ની કથામાં સંભળાયો હતો. આ શબ્દ હાલના ઈટલી માટે વપરાતો હતો. રોમ શહેર પહેલા.  માથાની લટ જેવા આ પ્રદેશ ને સંસ્કૃતમાં ''લટવા '' કહે છે. અને પ્રથમ અક્ષરની ની આગળ 'આ' ક્રિયા વિશેષણ બનાવી લાટવા કરી શકાય, આ પદ્ધતિ ફકત સંસ્કૃત ભાષાની જ છે.  કદાચ માથાની લટ ની જેમ લટકતા કે લાંબા સાંકડા ઉભા પટ્ટા જેવા વિસ્તાર ને કદાચ લાટવા કે  લાટ કહેવા લાગ્યા હોય!!!! કારણ એક સમયે રોમમાં કશુ હતુ જ નહિ. સંસ્કૃત ભાષીઓ ટોળી જ પ્રથમ વાર ત્યાં પગ મૂકે છે. ત્યારે આ પ્રદેશની ભૌગોલિક સંરચના ને કારણે, લાટ કે લાટવા કે લાટા કહેવા લાગ્યા હોય, આ એક  અનુમાન છે  આ શબ્દનું  પ્રાકૃત-કરપ્ટેડ ફોર્મ લાટ લાટવ કે લાટણ.  સંસ્કૃત લટવા= માથાની લટ, સેર, માથાની લટ આકારનુ,   બીજો એક શબ્દ લટભ= લાવણ્ય વાન, સૌંદર્ય વાન.  ત્રીજો શબ્દ છે, લાટા = મૂળ પ્રદેશ, કે મૂળ રહેવાસી સ્થાનિકના સંદર્ભમાં.  લાટિકા= એક શૈલી, પ્રાકૃત બોલી .

ઉભા પટ્ટા જેવા સાંકડા પ્રદેશ માટે લાટ શબ્દ સસ્કૃત ત્થા તેની પ્રાકૃત ભાષામાં સામાન્ય હતો.  

મિત્રો ત્રણ શબ્દોની  સંભાવના, અભ્યાસ અને અનુમાન રજુ કર્યા છે. સાથે નકશો પણ જેને મૂળે લેટિન કહેતા હતા, ત્યાર બાદ રોમ.'


લેટિન- Latinum આ લેટિન વ્યાકરણનુ શિષ્ટ રૂપ છે, પરંતુ તેના બીજા રૂપો જેવા કે Latio, latiou. અહિ કદાચ લિપ્યાંતર દોષ રહી જાય છે. Latus = સપાટ જમીન, પહોળુ, જેવો અર્થ થાય છે લેટિન ભાષામાં. ચાલો હવે આ શબ્દની યાત્રા કરીએ.

આ શબ્દ આવતા આંખ સામે, રોમ અને રોમનો નો ઈતિહાસ અને યુરોપનું લેગ્વેંજ ગૃપ આંખ સામે આવી જાય છે, ઈંગ્લીશ લોકો ની હાઈપોથીસીસ અનુસાર સંસ્કૃત ભાષાની ભગીની ભાષા છે. ખેર ચાલો આજે શબ્દ ના મૂળમાં જઈએ. આ શબ્દ મૂળે પ્રદેશ માટે, પર્ટીકયુલર આકાર માટે વપરાતો, જે પ્રથમ વાર ટ્રોજન-વોર ની કથામાં સંભળાયો હતો. આ શબ્દ હાલના ઈટલી માટે વપરાતો હતો. રોમ શહેર પહેલા. માથાની લટ જેવા આ પ્રદેશ ને સંસ્કૃતમાં ''લટવા '' કહે છે. અને પ્રથમ અક્ષરની ની આગળ 'આ' ક્રિયા વિશેષણ બનાવી લાટવા કરી શકાય, આ પદ્ધતિ ફકત સંસ્કૃત ભાષાની જ છે. કદાચ માથાની લટ ની જેમ લટકતા કે લાંબા સાંકડા ઉભા પટ્ટા જેવા વિસ્તાર ને કદાચ લાટવા કે લાટ કહેવા લાગ્યા હોય!!!! કારણ એક સમયે રોમમાં કશુ હતુ જ નહિ.

સંસ્કૃત ભાષીઓ નું વૃંદ જ પ્રથમ વાર ત્યાં પગ મૂકે છે. ત્યારે આ પ્રદેશની ભૌગોલિક સંરચના ને કારણે, લાટ કે લાટવા કે લાટા કહેવા લાગ્યા હોય, આ એક અનુમાન છે આ શબ્દનું પ્રાકૃત-કરપ્ટેડ ફોર્મ લાટ લાટવ કે લાટણ. સંસ્કૃત લટવા= માથાની લટ, સેર, માથાની લટ આકારનુ, બીજો એક શબ્દ લટભ= લાવણ્ય વાન, સૌંદર્ય વાન. ત્રીજો શબ્દ છે, લાટા = મૂળ પ્રદેશ, કે મૂળ રહેવાસી સ્થાનિકના સંદર્ભમાં. લાટિકા= એક શૈલી, પ્રાકૃત બોલી .

ઉભા પટ્ટા જેવા સાંકડા પ્રદેશ માટે લાટ શબ્દ સસ્કૃત ત્થા તેની પ્રાકૃત ભાષામાં સામાન્ય હતો.

મિત્રો ત્રણ શબ્દોની સંભાવના, અભ્યાસ અને અનુમાન રજુ કર્યા છે. સાથે નકશો પણ જેને મૂળે લેટિન કહેતા હતા, ત્યાર બાદ રોમ.








પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭


























.





































No comments:

Post a Comment