Thursday, September 29, 2016

સુવેગા __ શબ્દ યાત્રા સાથે મોપેડ યાત્રા..... પં. ડો.હિતેષ એ. મોઢા

સુવેગા __ શબ્દ યાત્રા સાથે મોપેડ યાત્રા.....





 




















૧૯૬૦ નુ સુવેગાનુ મોડેલ -૧૯૪૯નુ મોબીલેટનુ મોડેલ


આ મોપેડ, ફ્રાંસની પ્રસિદ્ધ સાયકલ બનાવતી કંપની 'મોતોબેકાન' એ ૪૮/૫૦ સીસી મા એંજીન સાયકલમાં ફીટ કરી એક નવો પ્રયોગ કર્યો જે સફળ રહ્યો, અને તેના અનુક્રમે આ કંપનીએ ૧૯૪૯ માં વિશ્વમાં પ્રથમ વાર મોપેડ રજુ કર્યુ તે મોડેલ નું નામ 'મોબીલેટ'. જે ૧૯૯૭ સુધી ઉત્પાદ થતુ રહ્યુ. આ ૧૯૪૯ ના મોબીલેટની ભારતિય આવૃતિ એટલે સુવેગા.   કોઈમ્તોરના ટેક્સ્ટાઈલ ગૃપ 'કેએલવી'ના સર્વે સર્વા કે. વરદરાજને તિરુપતિ ખાતે  ૧૯૫૮માં મોપેડ પ્લાન્ટ શરુ કર્યો અને ૧૯૬૦ માં ભારતના માર્ગ પર સુવેગા દોડ્યુ.  જે ભારતિય દ્વિચંક્રીય વાહનોની બજારમાં,  લગભગ મહતમ વેચાણ સાથે ૧૯૮૦ સુધી સુવેગા દોડયુ. 

સુવેગા= સુ+ વેગ

મોપેડ= મોબોલીટીનો મો + પેડ (પેડલ , આ શબ્દ પણ સંસ્કૃતના પાદ/પદ પર થી અવતર્યો છે.)

અને આવતા અંકે મોબાઈલ, મોબ, મોબીલીટીની વ્યુત્પતિ નો અભ્યાસ કરીશુ.

પં. ડો. હિતેષ એ. મોઢા


www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com