ફફ્હહહ
ખુન= લોહી, રક્ત, કે હત્યા જેવો અર્થ થાય છે.
ખુન શબ્દ ઉર્દુ નો છે, જે ફારસી-પહેલવીમાંથી આવ્યો છે. આ શબ્દ પણ મૂળે સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં 'ક્ષણ ' એટલે લોહી કાઢે તેવી શરીર પર ઈજા પહોંચાડવી કે ઘાયલ કરવુ. અથવા લોહી કાઢવુ. વેદીક સંસ્કૃતમાં 'ક્ષણ ' નો એક અર્થ લોહી પણ થાય છે.
સંસ્કૃતમાં 'ક્ષણ' ભૂત કૃદંત રૂપ 'ક્ષત ' જેનો અર્થ થાય છે. ઘાયલ કરેલુ હત કરેલુ, અને લોહી. અને કૃંદત પરથી 'ક્ષતજ ' શબ્દ બન્યો જેનો અર્થ થાય છે લોહી કે રક્ત . આ ઉપરાંત ક્ષણ ના કુલ અગીયાર જેટલા રૂપ-કૃંદતો બને છે. આ 'ક્ષણ' ને ક્રિયાપદ ને બદલે સર્વનામ તરીકે લઈ લેતા ફારસીઓ તેનુ ક્ષોણ 'xon ' જે આગળ જતા ઉર્દુમાં ખુન થઈ જાય છે. જુની અને મધ્ય ફારસી માં સંસ્કૃતનો મૂળ શબ્દ 'ક્ષણ' (xan) જ હતો. કદાચ લિપ્યાંતર ના કારણે 'ક્ષણ' નુ 'ક્ષુણ' થયુ હોય!!! પરંતુ 'ક્ષ' આજે પણ ફારસીમાં બરકરાર છે, જે સેમેટીક લિપીમાં આજે પણ અદ્રશ્ય છે. આજે પણ ફારસી 'ક્ષોણ' જ લખાય છે લોહી માટે.
એક અનુમાન અનુસાર, આ ઉપરાંત શૌરસેની-પ્રાકૃતમાં કે દાર્દરીક કે અવંતી, દારી કે તેની લોક બોલીઓમાં ક્ષુણ કે ક્ષોણ જેવો શબ્દ હોવો જોઈએ. જેને ખોણ કે ખુણ બોલતા હોવા જોઈએ. કારણ જે ઝડપ થી આ શબ્દ ભારતિય ભાષામાં ગોઠવાય ગયો તેને જોતા તો આવુ લાગી શકે છે. તેમ અમુક સંસ્કૃત-પ્રાકૃત શબ્દો ઉર્દુ બન્યા બાદ ફારસીમા ગયા છે. આમ તો મોટા ભાગના શબ્દો વેદીક સંસ્કૃત (ગ્રંથસ્થ) અને તેની પ્રાકૃતના શબ્દોનુ ૧૮/૨૦ ના ફેરફાર રૂપ સાથે આજની આખી ફારસી ભાષામાં જોવા મળે છે. બસ થોડુ ખોદકામ જ બસ થઈ પડે છે.
પં ડો. હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com