સર્દ-સર્દી શબ્દ મૂળે ફારસી છે ફારસીમાં જુની અવેસ્તન ફારસીમાં સરત (sarat) જેવો શબ્દ હતો, અને મધ્ય ફારસી સર્ત, સ્લ્ત, જેવો શબ્દ અને તેની આસપાસની તમામ બોલી ભાષામાં ૧૮-૨૦ ના ફેરફાર સાથે આ શબ્દ બોલાતો હતો. (આ શબ્દ લિપ્યાંતર દોષ ના કારણે ઉદભવ્યો છે શરદ નુ સરત)
સર્દ-સર્દી = ઠંડુ અને ઠંડી જેવો થાય છે. આ શબ્દ પણ મૂળે સંસ્કૃતનુ કરપ્ટેડ ફોર્મ છે. વેદીક જ્યોતિષ અનુસાર ૬ ઋતુ માંની અને છેલ્લી, વર્ષા પછીની ઋતુ એટલે શરદ. ઈસ્ટ-વેસ્ટ ના ટાઈમ ઝોન અને ભૌગોલિક તફાવત ના કારણે આ સમયે ઈરાનમાં ઠંડી શરુ થઈ જતી તેમ જ તેના પંચાગમાં બે મહિનાનો તફાવત હતો. આ કારણ થી ઠંડી -ઠંડા ને સરત કહેતા. બીજો સંસ્કૃત શબ્દ છે, ''શીત'' આના પર થી પણ ''સરત'' બન્યો હોય !!!!!!!!!!!!!
પં.ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment