Wednesday, October 12, 2016

દરવાજો-દરવાજા (શબ્દ યાત્રા) પં.ડો. હિતેષ એ. મોઢા




આ ઉર્દુ શબ્દ વાયા ફારસી થઈ ને આવે છે. ફારસી દર= દ્વાર. વાજા= વઝાર(બજાર)અથવા વહગ પર થી શબ્દ આવ્યો છે. દ્રાર અને વહગ બન્ને સંસ્કૃત શબ્દ છે, અને તેનુ અપભ્રંશ રૂપનો અર્થ આ મૂજબ થાય છે,

  --૧ ) બજારમાં જવા માટે નો મુખ્ય દ્વાર દર+ બાઝા (વઝાર =બઝાર= વણઝાર= વણિજ)
 --૨)  જેની નીચે થી આખી વણઝાર પસાર થઈ શકે કે વહન થાય તેવો મોટો દ્વાર.  દર+વઝગ (વાઝગ  =વાહગ=વાહ)


દરવાજો ખાસ કરી ને મોટા ગેઈટ માટે વપરાય છે.  વઝાર એ વણઝારનુ અપભ્રંશ રૂપ છે. અન વણઝાર એ વણિજનુ તળપદુ રૂપ છે.  બજારની વ્યુત્પતિ અગાઉ રજુ કરી છે.  ફારસી દ્વાર-દર પર થી અનેકોનેક શબ્દ બન્યા છે.



પં.ડો. હિતેષ એ. મોઢા

No comments:

Post a Comment