આ શબ્દ ફારસીમાં થી ઉર્દુમાં આવ્યો. ફારસી દર્જ એટલે ફાંકુ, બખોલ, ગુફા, થોડુ અલ્પ.
આ શબ્દ પણ સંસ્કૃતમાં થી ગયો છે. સંસ્કૃતમાં 'દર' શબ્દ છે. દાર્દરીક પ્રાકૃતમાં આ શબ્દમાં દરજ કે દરજી શબ્દ જેવો બન્યો હોવાનું અનુમાન છે, અને ત્યાંથી, દારી, પુખ્તો થઈ ને ફારસીમાં દરજી થઈ બેઠો. જે સીલાઈકામ કરનાર માટે વપરાયો. આ દરજી શબ્દ ભારતની અન્ય પ્રાકૃતમાં હોવાની સંભાવના નકારી શકાતી નથી.
સંસ્કૃતમાં આ 'દર' શબ્દ સમાસના અંતે પણ વપરાતો, (હોલ્ડર કે ખાસ ક્રિયા ના કર્તા/કરનાર તરીકે ) જે ફારસીમાં જઈ ને ''દાર'' બની ગયો. ઉ.ત. હવાલદાર, જમાદાર, દસ્તદાર તરફદાર, વગેરે વગેરે........
પં.ડો. હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment