આ ઉર્દુ શબ્દ પણ ફારસી છે. સબ અર્થાત =રાત્રી. સપનુ. સંસ્કૃતના સ્વપ શબ્દ પર થી જુની ઈરાનીમાં સ્વ્પ જેવો શબ્દ બન્યો, મધ્ય ઈરાનીમાં સ્વ્બ અને આખરે સબ બન્યો. સંસ્કૃતમાં સ્વપ-સ્વપન = ઊંઘ, નિંદ્રા, સમણુ આડા પડવુ. આરામ કરવો, સૂઈ જવુ જેવો થાય છે.
પં.ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment