Wednesday, October 19, 2016

એક શૃંગાર વાર્તા( U/A) --- ડૉ. હિતેષ એ. મોઢા







શહેરથી ૬૦  કિમી  દુર આવેલી' ધ બર્ડ સેન્ક્ચ્યુરી'ની પાસે આવેલ એક વિશાળ ફાર્મ હાઉસમાં એક ભવ્ય પાર્ટી શરુ થઈ ગઈ હતી; જેમાં, મોટા ભાગના મહેમાનો કાળા વસ્ત્રોમાં ઉપસ્થિત હતા ..... ફિલ્મી સિતારોથી લઈ ને નગરની  અનેક પ્રથમ પંક્તિ વ્યક્તિઓનો મેળો,  શરાબ અને શબાબને મહાલી રહ્યો હતો. પ્રથમ નજરે ખાસ ધ્યાન ન ખેંચી શકે પણ એક વાર પરિચયમાં આવ્યા બાદ લોકો  જેનો સહવાસ અને નિકટતા કેળવવા તૈયાર થઈ જતા.

એ વ્યક્તિ શહેરમાં ટોક ઓફ ટાઉન હતો. નામ કન્દર્પ દેસાઈ, જાતે અનાવિલ બ્રાહ્મણ અને વ્યવાસાયે મોજ મજા, અને દહાણુ અને વલસાદમાં બાપદાદાની અપાર અને મબલખ સંપતિનો  એકલો વારસ. ઉમર વર્ષ ૫૦ ની આજુબાજુ.  ડ્રેસ કોડ અને બ્રાંડેડ એસેસરીઝ, મેલ વેનિટી થી જોજનો દુર રહેનાર પરંતુ આજે પાર્ટી અનુસાર બ્લેક બ્લેઝર પહેરી આવ્યો હતો. લગર વઘર શ્વેત વાળો સદા ઉડતા રહેતા. આર્મી કટ મુછો  પણ ચાંદીથી ભરચક હતી. નામ ના ગુણો જાણે વારસામાં મળ્યા હતા. એમ  કહેવાતુ  કે આની ઈર્ષા કેસેનોવાને પણ થઈ શકે. ૫૦ વર્ષની ઉમરમાં અનેક શિખર સિધ્ધી પ્રાપ્ત કરી હતી. કપરામાં કપરા ચઢાણ આને માટે સાવ સરળ રહ્યા. ક્યારેય પણ સામ દામ દંડ ભેદ કે મજબુરીનો લાભ નહોતો લીધો. તે તેની ફિલોસોફી નહોતી. અલબત, તે તેને એક બળાત્કારથી વિશેષ નહોતો માનતો. 



ઈટાલીયન અને ફ્રેન્ચ વાઈન તથા સ્કોચ વ્હિસ્કીની છોળો વચ્ચે સાંજ જુવાન અને માદક થવા લાગી. તેવામાં એક સન્નારી જે પ્રથમ વખત જ આવી હોય તેવુ લાગતુ હતુ. ટર્કીસ સિલ્કનો બ્લેક શોલ્ડર નોટ ડ્રેસ જે તેની સુંવાળી કાયાને વધુ સુંવાળી સાથે માદક પણ બનાવતો હતો તેમાંથી પ્રગટ થતા અન્ડર ગાર્મેંટ્સના સ્ટ્રેપ્સ પાર્ટીમાં હાજર રહેલા તમામ પુરુષોને માથાથી પગ સુધી આગ લગાડતા હતા ... દરેક પ્રોઢ પુરુષ અંદરથી યુવાન થવા લાગ્યો...... બાર કાઉન્ટરની નજીક ઉભેલો અને નાના ટોળાને પોતાના ઇન્ટ્રેસ્સ્ટ ના વિષય 'ઓકલ્ટીઝમ' પર નાનુ લેકચર આપતો કન્દર્પ.  અને કોમેન્ટ્સની વરસાદ મેળવતો..... થોડી જ વાર બાદ વાઈન કાઉન્ટર તરફ જતા પેલી મહિલા ડ્રેસની નોટ ઠીક કરતા અને સ્ટ્રેપ પર ઉલટા હાથે આંગળી પસારતી પસારતી તેની નજીક આવી.... તેની આંખોમાં સંમોહન હતુ કે નિમંત્રણ એ કળવુ અલગ પ્રશ્ન જ હતો...... હેલ્લો મિ. કર્ન્દર્પ હાઉ આર યુ? '' આઈ એમ ફાઈન'' એન્ડ યુ ? ''મચ ફાઈન ટુ મીટ યુ.'' ........ પરિચય વાતોમાં તબદિલ થયો........એક તરફ કન્દર્પ અને બીજી બાજુ મોસ્ટ અમેઝિંગ વુમન...... થોડી વાતના અધ્યાહારે પેલી લેડીએ પુછ્યુ 'વોટ વુડ યુ લાઈક ટુ ડ્રીન્ક ? '
'' નથીંગ એલ્સ એક્ષ્સેપ્ટ યુ........ વુડ લાઈક ટુ અ લિટલ ડ્રાઈવ ફોર લોન્ગ ડેટીંગ? અફ કોર્સ ઇટ મે માય પ્લેઝર" ''કમ એન્ડ લેટ'સ ફિનિશ પાર્ટી નાઉ''.... 'ઓકે '....પહેલી વાર કંદર્પ કશુ પીધા વિના પાર્કીંગ એરીઆ તરફ ચાલ્યો.........


""બટ યોર કાર ?'' ''ઓહ ફર્ગેટ અબાઉટ ઇટ'' ... ડ્રાઈવર વિલ ટેક....''આઈ ડોન્ટ લાઈક ડ્રાઈવ એ કાર બટ.....!!""...... ઓકલ્ટની જેમ  અડધી અધુરી  સરળતાથી સમજી જવી એ  કંદર્પ માટે ડાબા હાથાનો ખેલ હતો........  કાર જંગલોમા હળવી ગતિ એ સકરતી રહી.... ....... અને હાઈ-વે પર......''નાઉ વેર વી ગો ? મિસ ઓર મિસીસ xyz ???'' ઓહ આઈ ફોર્ગોટ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. આઈ એમ માલવિકા ઘોષ...... એની વે ....   યુ ટેક મી ઓન યોર બેડ......... ''આઈ સ્ટ્રોન્ગ્લી બીલીવ ધેટ ઇફ યુ ગેટ મોસ્ટ લાઈક પર્સન ઈન સેમ વે, યુ શુડ બી ઇન હરી ટુ શેર એ બેડ ઈચ અધર''..........


મૌનની ભાષા અને હ્રદયના ધબકારાને ખલેલ કરતુ કાર  બંધ થઈ. કંદર્પ માલવિકાને પોતાના વૈભવી બેડ રૂમમાં લઈ આવ્યો.... ડૉર બંધ થઈ ગયો. બે જાનવરો વચ્ચે. શરીરની ભાષા.... એકમેક પ્રગાઢ આલિંગનમાં મસ્ત અને વ્યસ્ત.... માલવિકાનો સ્પર્શ થતા  વાંસા પર એક અનોખુ  સવેંદન થવા લાગ્યુ, સ્પર્શ નીચે ઉતરતા જાણે ફાળકા સમયે પડતી પેટમાં ફાળ જેવુ સંવેદન જગાડતા હતા..... રેશમી કાપડ અને રેશમી કાયાથી નાગણ અને વળખાતી તરુલતા નો અર્થ અને સંદર્ભ  કંદર્પને પહેલી વાર સમજાયો......  વન નાઈટ સ્ટેંડીંગ રીલેશન માટે પંકાયેલો; આજે, જાણે અનંગ ક્રિડામાં પ્રથમ વાર ભાગ લેતો હોય તેવુ માલવિકાના સ્પર્શથી થવા લાગ્યુ ...........હાથ હળવેથી માલવિકાની પીઠથી સરકી નીચે.........અન્ડાઈઝની આઉટ લાઈન પણ જાણે દેહ સાથે સાંગોપાંગ ઓળઘોળ થઈ ગઈ હોય તેવુ લાગતુ હતુ....... ડ્રેસની નોટ ખુલી ગઈ... દેહની સંપતિ હળવા ઉજાસમાં ઉજાગર થઈ ગઈ........ વિકટોરીયા સીક્રેટની ડાર્ક વાયોલેટ રંગની લેન્જરીથી મઢેલી એક કમનિય કાયા  .............. શ્વાસો ની ગતિ સાથે એક નર અને માદા જાનવરની જેમ એક મેક ચુમતા ચુસતા અને ચાટવા ને  ચાખવા......  જાણે ''ચ''. ની હારમાળા.........  અન્ડર આર્મ અને લેંજરીની ખુશ્બો 'ગુસી'ના એરોમા પરફયુમની મજાક ઉડાડતુ.........એક અનન્ય ખુશ્બુ કદંર્પને વધુ ને વધુ ઉતેજીત......શ્વાસોમાંથી ઉઠતી સ્મોક્ડ સ્મેલ  રોમ રોમ ને ........  રમતની સીમા બાદ શરીરની કેમેસ્ટ્રી શરુ થઈ...... ગુરુ શૃંગ ચઢવા લાગ્યા....કદંર્પને થયુ કે ના તો આજે વાસના છે ના તો આજે વ્યભિચારની પરિભાષા... ના જરુરીયાત...  આજે તો બસ કોઈ દિવ્ય અનુભુતિ અને સ્વર્ગના ફુવારાનો અહેસાસ....મીઠા મીઠા સ્પંદન, કંપન  સાથે પોતાનો નવ જન્મ થતો હોય તેવુ ...........એક આરોહણ બાદ પડાવ ફરીથી આરોહણ .........આંખોમાં અક્થ્ય નશો હતો... ચોથુ અને અંતિમ આરોહણ બાદ આંખો પોપચા ઢળવા લાગ્યા..જાણે શૈશવસ્થાની ઘોડીયામાં માણેલ નિંદ્રા પાછી ફરી હોય તેવુ લાગવા માંડ્યુ ........  અવર્ણનિય આનંદ અને ન માણેલ નશાનુ તો ઝરણુ ફુટી નિકળ્યુ હતુ પણ રાતની મર્યાદા હતી સાથે દેહની પણ.......


સવારે ઉઠી જોયુ તો બેડ ખાલી હતો. એસી ઓન હતુ.....  માસ્ટર બેડમાં  કરચલીઓ ????? !!!! .......        ઉભો થઈ બાથરૂમ તરફ ગયો...ફ્લશશશશ........બહાર નિકળ્યો, સાથળ અને જાંઘના સ્નાયુમાં હળવી કળતર થતી હતી.એસી બંધ કરી બારી ખોલી ..... બર્મુડાની નાડી સરખી લાગ્યો.. જોયુ એક પણ સ્પોટ ન.........  કાલે રાત્રે તો સીધો ઘરે આવ્યો હતો... રૂમના એક ખુણે રહેલા બાર તરફ જોયુ, એક મહિનો થયો હશે  કંઠને ભીના કર્યાને... તો પછી .....?????? કોઈ સપનુ તો નથી જોયુ ને????? માલવિકાનો પોતાના ખુલ્લા શરીરમાં પ્રથમ સ્પર્શ.. ... આયનામાં જોયુ તો ચેસ્ટ પાસે લાલાશ અને પીઠમાં હળવા નખના નિશાન ખંભા પર બટકાનુ ઝાંખુ ચકરડુ.....  ''હુ વોઝ શી?,''  ''આઈ નેવર મેટ હર એન્ડ ડોન્ટ નો હર'' ..... સવાલો, આશ્ચર્ય અને અનુભુતિના અનોખા સંગમ વચ્ચે સેલ ફોન રણકી ઉઠયો......  સ્ક્રીન તરફ જોયુ તો નો નંબર.. અનનોન ઇઝ કોલીંગ.. હેલ્લો મિ. કદંર્પ એજ અવાજ  એમેઝોનની મેના જેવો થોડો નેસલ વોઈસ કાને પડ્યો..... ઈઅર પીસ પર કાલ રાતનુ પુનઃ ........................................" 
મિ. કદંર્પ આઈ કેપ્ટ સમ સ્પેશ્યલ ગીફટ ધેર ફોર યુ.. એન્ડ આઈ હોપ ધેટ, યુ વીલ કીપ કેર ઇટ લાઈક મી ફોર લોંગ લાસ્ટ....."""""" ફોન પુરો થઈ જતા એ સ્પેલમાં બહાર આવી બેડને ફંફોળવા માંડ્યો.... બેડ પર હાથ પસારતા એક જગ્યા પર થોડી  ભીનાશ લઈને થોડો વાસી પણ હળવો ગરમાવો જાગતો હતો...  અંતે બેડ કવરની નીચેથી ઓર્ડર અનુસાર બનેલ  રોલ્ડ થયેલુ એ ડાર્ક વાયોલેટ રેશમી વસ્ત્ર... તેના  ટેગ પર વિકટોરીયા સીક્રેટનો લોગો અને ટેગની પાછળ માલવિકા લખેલુ હતુ..... હથેળીમાં  સમાતા જ નાગણ જેવો સળવળાટ ......  હથેળી  અનાયાસે નાક તરફ.....  એજ ખુશ્બુ અને પવનની લહેરખી રૂમમાં આવતા લેમ્પ સ્ટેન્ડ પર રહેલા પુસ્તકના પાના ફફડવા લાગ્યા.... એ પુસ્તક પર ધ્યાન ગયુ  ''એન ઓક્લ્ટ બીયોન્ડ પેરા-સાયકોલોજી" રીટન બાય ડો વેલ્મેન્સ .....


---ડૉ. હિતેષ એ. મોઢા

5 December 2011



No comments:

Post a Comment