Saturday, October 1, 2016

નાન (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા

'નાન (શબ્દ યાત્રા ) 

આ ઈરાની શબ્દ આજે આખા વિશ્વની મોટા ભાગની ભાષામાં ખુબ મજે થી ખવાય છે. નાન શબ્દની વ્યુત્પતિ 'નગ્નહુ' શબ્દ પર થી થઈ જે મૂળે સંસ્કૃત શબ્દ ''નગ્નસુ ' (નગ્ન+સૂ) = નગ્ન અર્થાત ખુલ્લુ એમ નુ એમ; + સૂ એટલે બહાર કાઢવુ, જન્મવુ જન્મ આપવુ, બનાવવુ, ઉત્પન્ન કરવુ, સેકવુ,  અને આ સૂ સમાસના અંતે વપરાતો.  તે જુના વ્યાકરણ ગ્રંથ ના આધારે સાબીત થાય છે, આમ ઈરાનીઓ નાનને સૌ પહેલા 'નગ્નહુ' નામે બોલાવતા તેમ નીંભાડા કે ભઠામાં માં બનતી કોઈ પણ પ્રોડકટ ને  પહેલવી(ઈરાની) નગ્નહુ  કહેતા. ખાસ કરી  '' અરક '' (દારુ) ના આથા માટે પણ આ શબ્દ વિશેષણ તરીકે વાપરતા  તેમ સંસ્કૃતમાં પણ 'નગ્નસૂ ' આથા માટે વપરાતો.   ..... 'નગ્નહુ' શબ્દ આથેલા મેંદાની રોટલી માટે તેમજ અન્ય બેકરી પ્રોડકટ માટે સેકાય ને પીરસાય ગયો, અને કાળ ક્રમે 'નાન' બની તુર્ક, સગોદીયા, અફઘાન અરબ સુધી વિસ્તરી ગયો...  તેનો આકાર પણ મા ના ઉદરમાં રહેલા બાળક જેવો રહ્યો ઉપરથી સાંકડો અને નીચે થી પહોળો (ત્રિકોણાકાર પ્રકારનો ) આ એક યોગાનુયોગ છે કે કોઈ તર્ક સંબદ્ધ રચના !!!!!!!!!!!!!!

આ સૂ શબ્દ પર થી સૂત સૂતિકા જેવા શબ્દો પ્રચલિત છે. તેમ ડોસા શબ્દના અંતે રહેલો 'સા' પણ આ 'સૂ' ની જ દેન છે. ' દ્વિ-સૂઈ' નુ કરપ્ટેડ ફોર્મ એટલે ડોસાઈ, ડોસા. (રેફ, માનસોલ્લાસ) અર્થાત. બેઉ બાજુ સેકવુ'

નાન (શબ્દ યાત્રા )

આ ઈરાની શબ્દ આજે આખા વિશ્વની મોટા ભાગની ભાષામાં ખુબ મજે થી ખવાય છે. નાન શબ્દની વ્યુત્પતિ 'નગ્નહુ' શબ્દ પર થી થઈ જે મૂળે સંસ્કૃત શબ્દ ''નગ્નસુ ' (નગ્ન+સૂ) = નગ્ન અર્થાત ખુલ્લુ એમ નુ એમ; + સૂ એટલે બહાર કાઢવુ, જન્મવુ જન્મ આપવુ, બનાવવુ, ઉત્પન્ન કરવુ, સેકવુ, અને આ સૂ સમાસના અંતે વપરાતો. તે જુના વ્યાકરણ ગ્રંથ ના આધારે સાબીત થાય છે, આમ ઈરાનીઓ નાનને સૌ પહેલા 'નગ્નહુ' નામે બોલાવતા તેમ નીંભાડા કે ભઠામાં માં બનતી કોઈ પણ પ્રોડકટ ને પહેલવી(ઈરાની) નગ્નહુ કહેતા. ખાસ કરી '' અરક '' (દારુ) ના આથા માટે પણ આ શબ્દ વિશેષણ તરીકે વાપરતા તેમ સંસ્કૃતમાં પણ 'નગ્નસૂ ' આથા માટે વપરાતો. ..... 'નગ્નહુ' શબ્દ આથેલા મેંદાની રોટલી માટે તેમજ અન્ય બેકરી પ્રોડકટ માટે સેકાય ને પીરસાય ગયો, અને કાળ ક્રમે 'નાન' બની તુર્ક, સગોદીયા, અફઘાન અરબ સુધી વિસ્તરી ગયો... તેનો આકાર પણ મા ના ઉદરમાં રહેલા બાળક જેવો રહ્યો ઉપરથી સાંકડો અને નીચે થી પહોળો (ત્રિકોણાકાર પ્રકારનો ) આ એક યોગાનુયોગ છે કે કોઈ તર્ક સંબદ્ધ રચના !!!!!!!!!!!!!!

આ સૂ શબ્દ પર થી સૂત સૂતિકા જેવા શબ્દો પ્રચલિત છે. તેમ ડોસા શબ્દના અંતે રહેલો 'સા' પણ આ 'સૂ' ની જ દેન છે. ' દ્વિ-સૂઈ' નુ કરપ્ટેડ ફોર્મ એટલે ડોસાઈ, ડોસા. (રેફ, માનસોલ્લાસ) અર્થાત. બેઉ બાજુ સેકવુ

પં. ડો હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com

No comments:

Post a Comment